સડાનિરોધક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સડાનિરોધક

વિશેષણ & નપુંસક લિંગ

  • 1

    સડો થતો રોકે એવું; 'ઍન્ટી-સેપ્ટિક'.

મૂળ

સડો+નિરોધક