સંડાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંડાસ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    જાજરૂ.

મૂળ

सं. स्थंडिल, प्रा. थंडिल्ल=શૌચ જવા યોગ્ય ભૂમિ, કે प्रा. संडास=જાંઘ કે ઊરુ વચ્ચેનો ભાગ એ પરથી? સર૰ हिं.