સૂડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂડી

પુંલિંગ

  • 1

    સોપારી કાતરવાનું સાધન.

  • 2

    સૂડા (પોપટ) ની માદા.

    જુઓ સૂડો

મૂળ

प्रा. सूड्=ભાગવું ઉપરથી? સર૰ म. सुडा