ગુજરાતી

માં સડોની 3 મુખ્ય વ્યાખ્યા છે: સડો1સૂડો2સૂંડો3

સડો1

પુંલિંગ

 • 1

  કોહવાટ; બગાડો.

 • 2

  લાક્ષણિક ભ્રષ્ટાચાર; ખરાબી (સડો પડવો, સડો પેસવો, સડો લાગવો).

મૂળ

'સડવું' ઉપરથી

ગુજરાતી

માં સડોની 3 મુખ્ય વ્યાખ્યા છે: સડો1સૂડો2સૂંડો3

સૂડો2

પુંલિંગ

 • 1

  મોટી સૂડી.

 • 2

  (અથાણાની કેરી કાપવાને) મોટી સૂડી જેવું સાધન.

 • 3

  એક જાતનો પોપટ.

ગુજરાતી

માં સડોની 3 મુખ્ય વ્યાખ્યા છે: સડો1સૂડો2સૂંડો3

સૂંડો3

પુંલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી સૂંડલો; ટોપલો.