સુડોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુડોલ

વિશેષણ

  • 1

    ઘાટીલું; રૂપાળું.

મૂળ

સુ+ડોળ સર૰ हिं. सुडौल