સણકો લાગવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સણકો લાગવો

  • 1

    એકાએક વેદના થવી.

  • 2

    માઠું લાગવું.

  • 3

    માઠું લાગવાથી એકાએક અચકી પડવું.