સણંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સણંગ

સ્ત્રીલિંગ

  • 1

    સુરંગ; જમીન તળેનો લાંબો સાંકડો રસ્તો.

વિશેષણ

સુરતી
  • 1

    સુરતી સણગાયેલી–અંકુર ફૂટેલી (વાલની દાળ).

મૂળ

प्रा. सण्ह ( सं. सूक्ष्म) ઉપરથી?