સુણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુણવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સાંભળવું.

મૂળ

प्रा. सुण (सं. श्रु)

સૂણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂણવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સૂજવું ('સુણવું'=સાંભળવું x).

મૂળ

प्रा. सूण (सं. शून)