સણસારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સણસારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    અણસારો કરવો.

  • 2

    બળદ, ઘોડા વગેરેને જોરથી ચલાવવા.

  • 3

    રાશ, લગામ વગેરે હલાવવાં.

મૂળ

સણ (प्रा. सर्णिंअ, सं. शनैः)+સારવું?