સણીજું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સણીજું

વિશેષણ

  • 1

    સગપણના સંબંધવાળું.

મૂળ

प्रा. सिणिज्झ (सं. स्निह्) ઉપરથી