ગુજરાતી

માં સૂતકની 2 મુખ્ય વ્યાખ્યા છે: સૂતક1સેંતક2

સૂતક1

નપુંસક લિંગ

  • 1

    સગાસંબંધીમાં જન્મ અને મરણ વગેરેથી પાળવામાં આવતી આભડછેટ.

  • 2

    ક્વૉરૅન્ટીન; રોગચાળાને ફેલાતો રોકવા માટે રોગના શકમંદ વહાણ કે મુસાફરના કે રોગીના અવરજવર ઉપર મુકાતો અમુક વખતનો પ્રતિબંધ કે મનાઈ.

મૂળ

सं.

ગુજરાતી

માં સૂતકની 2 મુખ્ય વ્યાખ્યા છે: સૂતક1સેંતક2

સેંતક2

વિશેષણ

  • 1

    પુષ્કળ; ઘણું.

મૂળ

सं. संहत्य ?