ગુજરાતી

માં સત્કારની 2 મુખ્ય વ્યાખ્યા છે: સત્કાર1સૂત્કાર2

સત્કાર1

પુંલિંગ

  • 1

    સ્વાગત; આદરમાન.

મૂળ

सं.

ગુજરાતી

માં સત્કારની 2 મુખ્ય વ્યાખ્યા છે: સત્કાર1સૂત્કાર2

સૂત્કાર2

પુંલિંગ

  • 1

    સૂ સૂ અવાજ.

મૂળ

રવાનુકારી; सं.