સત્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્તર

વિશેષણ

 • 1

  દસ વત્તા સાત.

મૂળ

प्रा. (सं. सप्तदशन्); સર૰ हिं. सत्तरह; म. सतरा

સત્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્તર

પુંલિંગ

 • 1

  સત્તરનો આંકડો કે સંખ્યા; '૧૭'.

સત્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્ત્ર

નપુંસક લિંગ

 • 1

  સત્ર; યજ્ઞ શરૂ થઈ પૂરો થાય ત્યાં સુધીનો (૧૩ થી ૧૦૦ દિવસનો) સમય.

 • 2

  યજ્ઞ.

 • 3

  લાંબી રજાઓ વચ્ચેનો શાળાના અભ્યાસનો સમય-ગાળો; 'ટર્મ'.

 • 4

  સદાવ્રત.

મૂળ

सं.