સત્તરાક્ષરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્તરાક્ષરી

વિશેષણ & નપુંસક લિંગ

  • 1

    હાઈકુ; સત્તરાક્ષરી; અનુક્રમે પાંચ, સાત અને પાંચ અક્ષરોની ત્રણ પંક્તિઓનો બનેલો જાપાની કાવ્યપ્રકાર (સા.).