સત્ત્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્ત્વ

 • 1

  અસ્તિત્વ.

 • 2

  અંતઃકરણ.

 • 3

  સાર; તત્ત્વ.

 • 4

  સદ્ગુણ.

 • 5

  બળ; પરાક્રમ.

 • 6

  પ્રાણી.