ગુજરાતી

માં સત્તાની 2 મુખ્ય વ્યાખ્યા છે: સત્તા1સંતતા2

સત્તા1

સ્ત્રીલિંગ

 • 1

  સ્વામિત્વ; માલકી.

 • 2

  અધિકાર; હક.

 • 3

  અમલ.

 • 4

  બળ; જોર.

 • 5

  અસ્તિત્વ.

મૂળ

सं.

ગુજરાતી

માં સત્તાની 2 મુખ્ય વ્યાખ્યા છે: સત્તા1સંતતા2

સંતતા2

સ્ત્રીલિંગ

 • 1

  સંતપણું; સાધુતા.