ગુજરાતી

માં સત્તાણુની 2 મુખ્ય વ્યાખ્યા છે: સત્તાણુ1સત્તાણું2

સત્તાણુ1

વિશેષણ

 • 1

  નેવુ વત્તા સાત.

ગુજરાતી

માં સત્તાણુની 2 મુખ્ય વ્યાખ્યા છે: સત્તાણુ1સત્તાણું2

સત્તાણું2

વિશેષણ

 • 1

  '૯૭'.

 • 2

  ત્રણનો સંકેત.

મૂળ

प्रा. सत्ताणउइ ( सं. सप्तनवति); સર૰ म. सत्याण्णव; हिं. सत्तानबे

પુંલિંગ

 • 1

  સત્તાણુનો આંકડો કે સંખ્યા; '૯૭'.

મૂળ

प्रा. सत्ताणउइ ( सं. सप्तनवति); સર૰ म. सत्याण्णव; हिं. सत्तानबे