સત્તાધીશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્તાધીશ

વિશેષણ

  • 1

    સત્તા અને અધિકારવાળું.

પુંલિંગ

  • 1

    અધિકારી; અમલદાર.

મૂળ

+अधिकारी, अधीश