સત્તારુરુક્ષુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્તારુરુક્ષુ

વિશેષણ

  • 1

    સત્તાના સ્થાન પર આરૂઢ થવાની ઇચ્છાવાળું; સત્તા ચાહતું.

મૂળ

+આરુરુક્ષુ