સત્તાવતરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્તાવતરણ

નપુંસક લિંગ

  • 1

    ઉપરની સત્તા નીચેના અધિકારીને આપવી કે સોંપવી તે; 'ડિવોલ્યૂશન'.

મૂળ

+અવતરણ