સ્તુતિપ્રિય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્તુતિપ્રિય

વિશેષણ

  • 1

    પોતાની સ્તુતિ ગમે તેવું; તે સાંભળવાનું શોખી.