સંતતિશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંતતિશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    ઉત્તમ સંતતિ પ્રાપ્ત કરવાના નિયમોનું શાસ્ત્ર; પ્રજનનવિદ્યા; 'યુજેનિક્સ'.