સુતનુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુતનુ

વિશેષણ

  • 1

    સુંદર નાજુક શરીરવાળું.

મૂળ

सं.

સ્તન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્તન

નપુંસક લિંગ

  • 1

    થાન; ધાઈ.

મૂળ

सं.

સ્તેન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્તેન

પુંલિંગ

  • 1

    ચોરી.

મૂળ

सं.