સ્તૂપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્તૂપ

પુંલિંગ

  • 1

    રાશિ; ઢગલો.

  • 2

    ઘુમ્મટ જેવું એક પ્રાચીન બાંધકામ (બુદ્ધના અવશેષો ઉપર).

મૂળ

सं.