સેતુબંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેતુબંધ

પુંલિંગ

 • 1

  પુલ બાંધવો તે.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  રામે લંકા જવા બાંધેલો પુલ.

સ્તબ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્તબ્ધ

વિશેષણ

 • 1

  આશ્ચર્યચકિત; દિડ્મૂઢ.

 • 2

  જડ; નિશ્ચેષ્ટ' સ્તંભિત.

મૂળ

सं.