સ્તંભન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્તંભન

નપુંસક લિંગ

  • 1

    થોભાવવું, અટકાવવું કે રોકવું તે.

  • 2

    સહારો; ટેકો.

  • 3

    જડ કે નિશ્ચેષ્ટ કરી દેવું તે (મંત્ર કે પ્રયોગથી).