સતમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સતમી

સ્ત્રીલિંગ

  • 1

    માલનું ભરતિયું.

  • 2

    રજાચિઠ્ઠી.

મૂળ

સર૰ म.