સત્યસંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્યસંધ

વિશેષણ

  • 1

    જેની પ્રતિજ્ઞા સાચી છે એવું; વચન પાળનાર.

મૂળ

सं.