સત્યાનાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્યાનાશ

નપુંસક લિંગ

  • 1

    નખ્ખોદ; પાયમાલી.

મૂળ

सं. सत्ता (અસ્તિત્વ)+નાશ; સર૰ हिं. सत्यानास; म. सत्यानाश, -स