સત્યાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્યાસી

વિશેષણ

  • 1

    એંશી વત્તા સાત.

મૂળ

प्रा. सत्तासीइ (सं. सप्ताशीति' સર૰; म. सत्यायशी, हिं. सत्तासी)

સત્યાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્યાસી

પુંલિંગ

  • 1

    સત્યાશીનો આંકડો કે સંખ્યા; '૮૭'.