સત્યોપલબ્ધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્યોપલબ્ધિ

સ્ત્રીલિંગ

  • 1

    સત્ય પ્રાપ્ત થવું તે; સત્ય જ્ઞાન.

મૂળ

सं.