સતર્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સતર્ક

વિશેષણ

  • 1

    સાવધાન; સચેત.

  • 2

    તર્ક કે યુક્તિવાળું.

મૂળ

सं.