સ્ત્રૈણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ત્રૈણ

વિશેષણ

 • 1

  સ્ત્રી જેવું.

 • 2

  બીકણ અને વેવલું; નામર્દ.

મૂળ

सं.

સ્ત્રૈણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ત્રૈણ

નપુંસક લિંગ

 • 1

  સ્ત્રીત્વ.

 • 2

  નામર્દાઈ.