સૂત્રયંત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂત્રયંત્ર

નપુંસક લિંગ

  • 1

    વણકરનો કાંઠલો; તૂરી.

  • 2

    સૂતર કાંતવાનું યા વણવાનું યંત્ર; મિલ.