સત્રાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્રાંત

વિશેષણ

  • 1

    સત્રને અંતે આવતું કે બનતું.

પુંલિંગ

  • 1

    સત્રનો અંત.

મૂળ

सं. સત્ર+અંત