સંતરામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંતરામ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક સંત પુરુષ (જેમનું મુખ્ય ધામ ચરોતરમાં છે.).

સુતરામ્ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુતરામ્

અવ્યય

  • 1

    ઘણું; ખૂબ; વધારે.

મૂળ

सं.