સૂત્રિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂત્રિત

વિશેષણ

  • 1

    એક સૂત્રમાં ગાંઠેલું.

  • 2

    સૂત્રરૂપે ગોઠવેલું.

  • 3

    વ્યવસ્થિત કરેલું.

મૂળ

सं.