ગુજરાતી

માં સંત્રીની 2 મુખ્ય વ્યાખ્યા છે: સંત્રી1સ્ત્રી2

સંત્રી1

પુંલિંગ

 • 1

  પહેરેગીર.

મૂળ

इं. सेन्ट्री

ગુજરાતી

માં સંત્રીની 2 મુખ્ય વ્યાખ્યા છે: સંત્રી1સ્ત્રી2

સ્ત્રી2

સ્ત્રીલિંગ

 • 1

  બૈરી.

 • 2

  પત્ની.

 • 3

  નામ પૂર્વે આવતાં સ્ત્રી-વાચક નારીજાતિ બતાવે છે. જેમ કે, સ્ત્રી-કવિ; સ્ત્રી-પ્રમુખ.

મૂળ

सं.