સૂતેલો સાપ જગાડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂતેલો સાપ જગાડવો

  • 1

    શાંત પડી ગયેલું વેર જગાડવું.

  • 2

    જાણી જોઈને જોખમ વહોરવું.