સત્વર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્વર

વિશેષણ

  • 1

    ત્વરાયુક્ત.

મૂળ

सं.

સત્વર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્વર

અવ્યય

  • 1

    જલદી.

મૂળ

सं.