સુતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુતા

સ્ત્રીલિંગ

  • 1

    પુત્રી.

મૂળ

सं.

સતાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

સતાં

અવ્યય

  • 1

    +છતાં; તોપણ.

મૂળ

सं. सत्

સતાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

સતાં

અવ્યય

  • 1

    સાતે ગુણતાં. ઉદા૰ છ સતાં બેંતાલીસ ('સતુ'નું બ૰વ૰?).

મૂળ

प्रा. सत्त (सं. सप्तन्)=સાત