ગુજરાતી

માં સતારની 2 મુખ્ય વ્યાખ્યા છે: સતાર1સુતાર2

સતાર1

પુંલિંગ

  • 1

    સિતાર; એક તંતુવાદ્ય.

ગુજરાતી

માં સતારની 2 મુખ્ય વ્યાખ્યા છે: સતાર1સુતાર2

સુતાર2

પુંલિંગ

  • 1

    લાકડાં ઘડનાર કારીગર.

મૂળ

सं. सूत्रधार; प्रा. सत्तुहार; સર૰ हिं.; म.

સ્ત્રીલિંગ

  • 1

    સિતાર; એક તંતુવાદ્ય.

મૂળ

સર૰ म.