સંતાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંતાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    છુપાવું; ગુપ્ત રહેવું.

મૂળ

प्रा. सन्त (सं. शान्त) ઉપરથી; સર૰ म. संताविणें

સતાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સતાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સમાવું (ચ.).