સતાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સતાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પજવવું.

  • 2

    'સતાવું'નું પ્રેરક.

મૂળ

प्रा. संताव ( सं. संतापय्); સર૰ म. सतावणें; हिं. सतावना