ગુજરાતી

માં સતિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સતિયું1સતિયું2

સતિયું1

ક્રિયાવિશેષણ

  • 1

    સાતે ગુણેલું; સતાં; સાતે ગુણતાં. ઉદા૰ છ સતાં બેંતાલીસ ('સતુ'નું બ૰વ૰).

મૂળ

प्रा. सत्त ( सं. सप्तन्)=સાત ઉપરથી

ગુજરાતી

માં સતિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સતિયું1સતિયું2

સતિયું2

વિશેષણ

  • 1

    સત્યવાદી; પ્રામાણિક; સતું.

મૂળ

'સત' ઉપરથી