સતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સતી

સ્ત્રીલિંગ

  • 1

    પતિવ્રતા.

  • 2

    મૃત પતિ સાથે ચિતામાં બળનારી સ્ત્રી.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પાર્વતી.

  • 2

    ગાયત્રી.

મૂળ

सं.