સતો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સતો

પુંલિંગ

 • 1

  સતી પેઠે પત્ની પાછળ સહગમન કરનારો.

 • 2

  સતું; સાચું; સત્યમાર્ગે ચાલનારું.

 • 3

  સતવાળું.

 • 4

  હયાત; ચાલતું.

 • 5

  ન૰ સપ્તક (?).

  જુઓ સતાં

મૂળ

જુઓ સતી

વિશેષણ

 • 1

  સતું; સાચું; સત્યમાર્ગે ચાલનારું.

 • 2

  સતવાળું.

 • 3

  હયાત; ચાલતું.

 • 4

  ન૰ સપ્તક (?).

  જુઓ સતાં

સેતો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેતો

પુંલિંગ

 • 1

  એ નામની એક મુસલમાન જાતનો માણસ.

સ્તો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્તો

અવ્યય

 • 1

  (પદની પછી આવતાં) 'જ તો' નો અર્થ બતાવે છે જેમ કે, તે વિચારે છે સ્તો.