સંતોરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંતોરવું

સ​કર્મક ક્રિયાપદ​

સુરતી
  • 1

    સુરતી હેરાન કરવું; સંતાપવું; પજવવું.

મૂળ

સં+તોરવું (दे. तोरविअ=ઉત્તેજિત કરેલું)