સતોસતિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સતોસતિયું

વિશેષણ

  • 1

    ભલીવાર વગરનું; ઠામઠેકાણા વગરનું.

  • 2

    બારોબારિયું; કોઈને માથે નહિ એવું; 'સતિયું સતિયું ઓગણપચાસ'; બારોબારિયું; કોઈને માથે નહીં એમ.

મૂળ

'સતિયું' ના દ્વિર્ભાવ પરથી?