સત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્ય

વિશેષણ

 • 1

  સાચું; વાસ્તવિક; ખરું.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  સાચું; વાસ્તવિક; ખરું.

 • 2

  ખરાપણું; તથ્ય; સાચી વાત.

 • 3

  ત્રણેય કાળમાં બાધ ન પામે અને એકરૂપ રહે, તેવું નિત્ય તત્ત્વ.

 • 4

  પાંચ યમ કે મહાવ્રતોમાંનું એક (અધ્યા.).